hide hide hide

યોજનાનું નામ : ટયુશન સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
  • બિનઅનામતવર્ગનાવિદ્યાર્થીઓનેધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માંવિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોયતેવાવિદ્યાર્થીઓનેપ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાયઆપવામાં આવશે.
  • કોઈ પણ સમાજ/ટ્રસ્ટ/સેવાભાવી સંસ્થા દ્વ્રારા સંચાલીત ટયુશન/કોચીંગ ક્લાસમાં અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાંવિદ્યાર્થીઓનેઉપરમુજબ નીસહાય મળવા પાત્ર થશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
  • દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ કે તેથી ઓછી.